India/
દેશમાં 24 કલાકમાં 25,500 નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરીમાં ઉછાળો, 24 કલાકમાં 44 હજારથી વધુ રિકવર, એક્ટિવ કેસ ઘટીને સવા ત્રણ લાખ, દેશમાં કુલ મૃત્યુઆંક 4.34 લાખને પાર, કેરળમાં 24 કલાકમાં 10 હજાર નવા કેસ
