Gujarat/ પાટણ સાંતલપુરના મઢુત્રા માઇનોર કેનાલમાં ગાબડું, માઇનોર કેનાલ ગાબડું પડતાં ખેડૂતના ખેતરમાં પાણી, અંદાજે 30 ફૂટનું ગાબડું પડતા પાક પાણીમાં ગરકાવ, ખેડૂતે વાવેલ કપાસનો પાક પાણીમાં ગરકાવ, બે વર્ષમાં મુઢત્રા માઇનોર કેનાલમાં 4 વખત તૂટી, મઢુત્રા માઇનોર કેનાલમાં બે વર્ષમાં એક જગ્યાએ 4 વાર તૂટી, લેખિત-મૌખિકમાં જવાબદાર અધિકારીઓને ફરિયાદ, રાધનપુર પ્રાંત અધિકારી દ્વારા કરાઇ હતી ફરિયાદ

Breaking News