Gujarat/
બનાસકાંઠામાં મુડેઠા ગામના સરપંચની કરાઇ હત્યા,ટ્રેકટરથી ટક્કર મારી સરપંચની હત્યા કરી,મુડેઠા ગામના સરપંચ કાંતિજી રાઠોડનું મોત,પોલીસે ટક્કર મારનાર આરોપીની કરી અટકાયત,ટક્કર મારનાર તેમનો જૂનો ડ્રાઇવર નીકળ્યો,નોકરીમાંથી છૂટો કરતા અદાવત રાખી કરી હત્યા,મુડેઠા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
