Gujarat/ ગાંધીનગર મનપા ચૂંટણીનો મામલો, કલેકટરની રાજકીય પક્ષના આગેવાનો સાથે બેઠક, 11 વોર્ડ માટે કુલ 162 ઉમેદવાર મેદાનમાં, ભાજપના 44 અને કોંગ્રેસના પણ 44 ઉમેદવાર, આપના 40 ઉમેદવાર મેદાનમાં, 12 અપક્ષે કરી ઉમેદવારી, બસપાના 14 અને NCP ના 2 ઉમેદવાર, અન્ય પક્ષના 6 ઉમેદવાર મળી કુલ 162 મેદાનમાં

Breaking News