Gujarat/
ગુજરાત શિક્ષણ બોર્ડની ચૂંટણી માટે મતદાન પૂર્ણ , ચૂંટણીમાં 65.82%મતદાન થયું , કુલ 108 મતદાન મથકો ખાતે થયું મતદાન , કુલ 76175 મતદાર નોંધાયા હતા , કુલ 50147 મતદારોએ મતદાન કર્યું
