Gujarat/
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.નો મહત્વનો નિર્ણય, ભાડુ નહીં ભરનાર કેન્ટીન કરાશે બ્લેક લિસ્ટ, યુનિ.માં ચાલતી કેન્ટીને 1 વર્ષથી નથી ભર્યું ભાડુ, 10 લાખથી વધુનું ભાડુ કેન્ટીન દ્વારા નથી ભરાયું, યુનિ.માં ચાલતી કેન્ટીન મામલે સત્તાધીશો એક્શનમાં
