Gujarat/ CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા સાવલી ખાતે , નવીન 5 પાણી પુરવઠા યોજનાઓનું કરશે લોકાર્પણ , વડોદરા જિલ્લાના 211 ગામો માટે પાણી પુરવઠા યોજના , સાવલી સેવા સદન ખાતે યોજાઇ CMનો કાર્યક્રમ , કાર્યક્રમમાં ઋષિકેશ પટેલ, મનીષા વકીલ હાજર

Breaking News