Not Set/ હનીપ્રીતનો જેલવાસો

આખરે હનીપ્રીત પોલીસની પકડમાં આવી ગઈ છે. પોલીસની પકડમાં હનીપ્રીતની હાલત ખરાબ થઈ ગઈ છે. પંચકૂલાના ચંડી મંદિર પોલીસ સ્ટેશનની જેલમાં બંધ હનીપ્રીતે પહેલી રાત રડી રડીને વિતાવી હતી. આખી રાત તે જેલમાં આંટા મારતી રહી અને દિવાલો તરફ જોઈને બેસી રહી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલાં જ દિવસે હનીપ્રીતની પૂછપરછ પછી તેને છાતીમાં દુખાવો […]

India

આખરે હનીપ્રીત પોલીસની પકડમાં આવી ગઈ છે. પોલીસની પકડમાં હનીપ્રીતની હાલત ખરાબ થઈ ગઈ છે. પંચકૂલાના ચંડી મંદિર પોલીસ સ્ટેશનની જેલમાં બંધ હનીપ્રીતે પહેલી રાત રડી રડીને વિતાવી હતી. આખી રાત તે જેલમાં આંટા મારતી રહી અને દિવાલો તરફ જોઈને બેસી રહી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પહેલાં જ દિવસે હનીપ્રીતની પૂછપરછ પછી તેને છાતીમાં દુખાવો પણ શરૂ થયો હતો. મેડિકલ ટેસ્ટ માટે હનીપ્રીતને રાત્રે સિવિલ હોસ્પિટલ પણ લાવવામાં આવી હતી.