World/ વિશ્વ આખાને ધ્રૂજાવી રહ્યો છે કોરોના, જર્મનીમાં ફરી 24 કલાકમાં પોણો લાખ કેસ, 72 કલાકમાં જ જર્મનીમાં સવા બે લાખ કેસ, યુકેમાં કોરોનાનો ભયાનક ભરડો, યુકેમાં 24 કલાકમાં 50 હજારથી વધુ કેસ, રશિયામાં 24 કલાકમાં 34 હજાર નવા કેસ, ચેક રિપબ્લિકમાં 27 હજારથી વધુ નવા કેસ, પોલેન્ડમાં 24 કલાકમાં 26 હજારથી વધુ કેસ, નેધરલેન્ડમાં 24 કલાકમાં 21 હજારથી વધુ કેસ, બેલ્જિયમમાં 20 હજારથી વધુ નવા કેસ, ફ્રાન્સમાં સતત બે દિવસથી 30 હજાર+ કેસ

Breaking News