Gujarat/
ઉપલેટા માર્કેટિંગ યાર્ડમાં ચેરમેનની વરણી , ચેરમેન પદે જયંતિભાઈ બરોચિયાની વરણી , વાઇસ ચેરમેન પદે હરિભાઈ ઠુમ્મરની વરણી , ભાજપ દ્વારા બંનેના નામનું અપાયું હતું મેન્ડેટ , કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા રહ્યા ઉપસ્થિત , ભાજપ જિલ્લા પ્રમુખ પણ રહ્યા ખાસ હાજર
