Gujarat/
સુરતમાં IT વિભાગના દરોડા યથાવત્,સતત ત્રીજા દિવસે ITના દરોડામાં તપાસ,પ્રા.તપાસમાં જ અનેક વાંધાજનક દસ્તાવેજો મળ્યા,2 બિલ્ડરને ત્યાંથી 100 કરોડના ડોક્યુ. જપ્ત,કુલ 10 લોકરો સીલ કરવામાં આવ્યા, સંચાલકોના નિવેદન લેવાનું શરૂ કરાયું,બિલ્ડરોના કર્મીઓ અને ફાઇનાન્સરોને ત્યાં તપાસ,કુલ 40 સ્થળો પર અધિકારીઓની તપાસ,વેલજી શેઠાના સંગીની ગ્રુપના ત્યાં દરોડા,મહાવી જૈનના અરિહંત ગ્રુપના ત્યાં દરોડા,બ્લેક & વ્હાઇટનો રેસિયો શોધવા ડાયરીની શોધ
