Gujarat/
અમદાવાદમાં ઓમિક્રોનનો શંકાસ્પદ કેસ,સોલા સિવિલમાં ઓમિક્રોનનાં શંકાસ્પદ દર્દીની સારવાર,દર્દીનો કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ,ગઇકાલે રિપોર્ટ પોઝિટીવ આવતા કરાયો દાખલ,સેમ્પલને વધુ તપાસ માટે લેબમાં મોકલાયા,હાલ દર્દીને ઓક્સિજન પર રાખવામાં આવ્યો
