Gujarat/ સૌરાષ્ટ્ર યુનિ.માં બીકોમનું પેપર ફૂટવાનો મામલો , બીકોમના અર્થશાસ્ત્રનું પેપર થયું હતી લીક  , સૌરાષ્ટ્ર યુનિ. પરીક્ષા વિભાગે પેપર રદ કર્યું , આગામી  દિવસોમાં ફરીથી પરીક્ષા લેવામાં આવશે , યુનિ. પોલીસે ત્રણ શકમંદ શખ્સોને પકડી લીધા , પેપર ક્યાંથી આવ્યું તે બાબતે તપાસ શરૂ , ગઇકાલે યુનિ.ના વોટ્સઅપ ગ્રુપમાં થયુ હતુ લીક , જે વ્યક્તિએ પેપર લીક કર્યું તેને ઝડપી પાડ્યો

Breaking News