Gujarat/
સુરેન્દ્રનગરના વસ્તડીમાં ખેડૂતોનો વિરોધ , સિંચાઈ માટે પાણી ન મળતાં કર્યો વિરોધ , ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી , વસ્તડી ગામમાંથી પસાર થાય છે નર્મદા કેનાલ , પાણી વગર કૃષિ પાક સૂકાતા ખેડૂતોમાં રોષ
