Gujarat/
અમદાવાદમાં વિવેકાનંદ વોર્ડના ભાજપના મહામંત્રી પર આક્ષેપ , ભાજપના મહામંત્રી મહેશ આચાર્ય પર દાદાગીરીનો આક્ષેપ , AMC સુપર વાઇઝરને લાફો માર્યાનો આક્ષેપ , લાફો મારી પેવર બ્લોકનું કામ અટકાવ્યાનો આક્ષેપ , AMCના કર્મીને ધમકાવીને અપશબ્દો બોલ્યાનો આક્ષેપ , AMCના સુપરવાઇઝરે નોંધાવી ફરિયાદ , વિવેકાનંદનગર પોલીસ સ્ટે.માં નોંધાવી ફરિયાદ , મહાકાલેશ્વર મંદિર પાસે ચાલતુ હતુ કામ
