Gujarat/ ગુજરાતમાં દેશનું સૌથી મોટું બેંક કૌભાંડ, 28 બેંકો સાથે 22,842 કરોડની છેતરપિંડી, CBI એ 8 લોકો સામે દાખલ કર્યો ગુનો, ABG શિપયાર્ડ અને તેના ડાયરેક્ટર સામે કેસ, ઋષિ અગ્રવાલ,સંથનમ મુથુસ્વામી સામે કેસ, ABG શિપયાર્ડ કરે છે જહાજનું નિર્માણ અને મરામત, ગુજરાતના દહેજ અને સુરતમાં છે શિપયાર્ડ્સ, અલગ અલગ 28 બેંકો પાસેથી લીધી હતી લોન, SBI પાસેથી 2925 કરોડ, ICICI પાસેથી 7089 કરોડની લોન, IDBI પાસેથી 3634 કરોડ, PNB પાસેથી 1244 કરોડની લોન, IOB પાસેથી 1228 કરોડ, BOB પાસેથી 1614 કરોડની લોન, બેંકો પાસેથી લોન લઈ પૈસા અન્ય જગ્યાએ રોક્યા, ફંડના ડાયવર્ઝન,નાણાકીય અનિયમિતતાનો છે કેસ

Breaking News