Gujarat/
સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત, 13 દિવસમાં સુરત શહેરમાં 7 લોકોની હત્યા, ગૃહમંત્રી હર્ષ સંઘવીનું શહેર બન્યું લોહિયાળ, રાજ્યના ગૃહમંત્રીના કૌટુંબિક કાકાની પણ હત્યા, 3 ફેબ્રુ. ના રોજ પર્વતપાટિયા પાસે વૃદ્ધની હત્યા, 5 ફેબ્રુ. રાજ્યના ગૃહમંત્રીના કૌટુંબિક કાકાની હત્યા, 6 ફેબ્રુ. લાલગેટ વિસ્તારમાં પત્નીએ કરી પતિની હત્યા, 6 ફેબ્રુ. રાંદેરમાં સિક્યુરિટી ગાર્ડની હત્યા, 10 ફેબ્રુ. વદોડમાં યુવકને ઠપકો આપનાર પાડોશીની હત્યા, 11 ફેબ્રુ. કપોદ્રામાં પત્નીની પતિએ કરી હત્યા, 13 ફેબ્રુ. રાંદેર બ્રિજ પર યુવકની હત્યા, પોલીસની કામગીરી સામે શંકાની સોય
