Gujarat/
જૂનાગઢમાં મહા શિવરાત્રિ મેળો યોજાશે, કલેકટર દ્વારા કરવામાં આવી જાહેરાત, સૌથી સારો મેળો યોજવાનો તંત્રનો દાવો, મેળાના આયોજન માટે બનાવાશે સમિતિઓ, દરેક યાત્રિકો માટે મેળો રહેશે ખુલ્લો, તમામ મુદાઓને લઈને કરવામાં આવી ચર્ચા, સાધુ સંતો, ધારાસભ્ય, પદાધિકારીઓ હાજર
