Gujarat/ સૌરાષ્ટ્ર યુનિ.ના સતાધીશોનો નિર્ણય, પરીક્ષામાં ગેરરીતિ કરવી પડી મોંઘી, 65 વિદ્યાર્થીઓને સજા ફટકારવામાં, 65 વિદ્યાર્થીઓને 1 વર્ષની સજા, 1 વર્ષ સુધી વિદ્યાર્થી નહીં આપી શકે કોઈ પરીક્ષા, એક્ઝામીનેશન ડીસિપ્લીનરી એક્શન કમિટીનો નિર્ણય

Uncategorized