National/ યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર ફસાયા 50 ભારતીયો , 50 પૈકી 15 ગુજરાતીઓ પણ ફસાયા , યુક્રેનથી પોલેન્ડ બોર્ડર પહોંચ્યા હતા લોકો , પોલેન્ડમાં કોઈ સંબંધી હોય તો જ એન્ટ્રીની વાત , 50 લોકોને પોલેન્ડમાં પ્રવેશવા ન દેવાયા , ખાધા પીધા વિના યુક્રેન-પોલેન્ડ બોર્ડર પર છે લોકો , યુક્રેન પરત જઈ શકતા નથી , પોલેન્ડમાં પ્રવેશવા દેતા નથી

Breaking News