Gujarat/
રાજ્યના નપાને લઇ CMનો નિર્ણય, 6 નગરપાલિકઓ માટે લેવાયો નિર્ણય, મકાનોની ગટર લાઇન મુખ્ય લાઇન સાથે જોડાશે, 17800 કરોડના ખર્ચે લાઇન જોડવા મંજૂરી, 9.48 કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી
