Gujarat/
ગુજરાત પંચાયત મહાસંમેલનનું ભવ્ય આયોજન, આપણું ગામ, આપણું ગૌરવ થીમ પર કાર્યક્રમ, GMDC ગ્રાઉન્ડ પર રાજ્યભરના સરપંચ પહોંચ્યા, પીએમ મોદીનું સરપંચોને થોડીવારમાં સંબોધન, સરપંચો સહિત 1.50 લાખ કાર્યકરોને માર્ગદર્શન
