Gujarat/ ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું નિવેદન, ભાજપમાં જોડાવવા માટે બધાની ઈચ્છા હોય, કોંગ્રેસ પાર્ટીના નેતાઓને સાચવવામાં નિષ્ફળ ગઇ, રાજસ્થાનના સંયમલોઢાએ નિવેદન આપ્યું હતું, કોંગ્રેસના MLA ભાજપના સંપર્કમાં છે તેવું આપ્યું નિવેદન

Breaking News