maldives/ માલદીવ પહોંચી ‘Sunny leone’, વોટર પાર્કનો શેર કર્યો શાનદાર વીડિયો

ઉનાળો આવી ગયો છે .ત્યારે દરેક બોલિબુડ અભિનેત્રીઓ માલદીવમાં જોવા મળી રહી છે. ત્યારે સની લિયોન ફરી એકવાર માલદીવમાં પહોંચી ગઈ છે. તેની સ્ટાઇલ માલદીવના સુંદર લેન્ડસ્કેપ્સને વધુ સુંદર બનાવી રહી છે.

Entertainment
સની

ઉનાળો શરૂ થઈ ગયો છે .ત્યારે દરેક બોલિબુડ અભિનેત્રીઓ માલદીવમાં જોવા મળી રહી છે. ત્યારે સની લિયોન ફરી એકવાર માલદીવમાં પહોંચી ગઈ છે. તેની સ્ટાઇલ માલદીવના સુંદર લેન્ડસ્કેપ્સને વધુ સુંદર બનાવી રહી છે. ચારેબાજુ દરિયા અને રેતાળ દરિયા કિનારે સની લિયોનીની મજા ચાલુ રહે છે. જેના વીડિયો તે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સતત શેર કરે છે. આવો જ એક વીડિયો સની લિયોને શેર કર્યો છે. હાથમાં કેમેરા પકડીને સની લિયોન જ્યાં વોટર સ્લાઈડ પર સરકી જાય છે ત્યાં બધે પાણી જ પાણી દેખાય છે. સની લિયોનીની આ સ્ટાઈલ તેના ફેન્સને પસંદ આવી રહી છે

https://www.instagram.com/p/CbblGr1jr02/?utm_source=ig_embed&ig_rid=f24b517c-6771-46c4-a304-197be339fef5

સની લિયોન આ વીડિયોમાં માલદીવના વોટર પાર્કમાં જોવા મળી રહી છે. જ્યાં તે સેલ્ફી સ્ટિક વડે પોતાનો વીડિયો શૂટ કરી રહી છે. સની લિયોને આ વીડિયોને બ્લુ સ્લાઈડ પર સ્લાઈડ કરતી વખતે શૂટ કર્યો છે. સની લિયોન તરત જ આ સ્લાઇડ પર સરકવા લાગે છે. તેમની સાથે સ્લાઈડ પર પાણી પણ વહેતું જોવા મળે છે. લપસતી વખતે સની લિયોન અચાનક પાણીથી ભરેલા પૂલમાં પડી જાય છે. આ વીડિયો માલદીવના હાઈડ અવે બીચ પર સ્થિત વોટર પાર્કનો છે. જ્યાં સની લિયોન વોટર એડવેન્ચરની મજા માણી રહી છે. આ વીડિયોમાં સની લિયોને કેપ્શન પણ આપ્યું છે કે જ્યારે સ્લાઇડ્સ હોય ત્યારે સીડીઓ કેમ પસંદ કરવી.