Gujarat/
સોમવારથી શરૂ થશે બોર્ડની પરીક્ષાઓ, પરીક્ષાઓ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ, પ્રશ્નપત્ર, પુરવણી રાખવા સ્ટ્રોંગરૂમની વ્યવસ્થા, પરીક્ષાના બે કલાક પહેલા નીકળશે પેપર, સ્ટ્રોંગ રૂમ પર કર્મચારીઓ કરી રહ્યા છે કામગીરી, પેપર ફૂટે નહીં તેની ચોક્કસ તકેદારી રખાઇ
