Gujarat/ દિયોદર: વખા ખાતે ખેડૂતોનો અનોખો વિરોધ, અર્ધનગન થઇ ખેડૂતોએ દર્શાવ્યો ઉગ્ર રોષ, ભાજપ સરકાર હાય હાયથી ગુંજી ઉઠ્યું મેદાન, જય જવાન જય કિસાન નારાના ગુંજી ઉઠ્યું મેદાન, 8 કલાકની વીજળીની માંગ સાથે ખેડૂતોના ધરણાં, બપોરે મહિલાઓ દાંતરડા લઈ વિરોધ પ્રદશનમાં જોડાશે

Breaking News