Gujarat/ રાજ્યમાં ગરમીનો વધશે પ્રકોપ, હવામાન વિભાગની આગાહી, કચ્છ સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી, 1 થી 3 એપ્રિલ સુધી હિટવેવની આગાહી, આજે 43 ડિગ્રી ગરમીનો પારો જઈ શકે છે, એપ્રિલ મહિનો ઉનાળો બનશે આકરો, અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં હિટવેવની આગાહી, અમદાવાદ સહિત જિલ્લામાં વધી શકે તાપમાન, અમદાવાદમાં આવતીકાલથી 43 ડિગ્રી પહોંચી શકે છે

Breaking News