Gujarat/
સાબરકાંઠાઃ હિંમતનગરમાં હિંસા અને અશાંતિનો મામલો, ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક, હિંમતનગર એસપી ઓફીસ ખાતે ઉચ્ચસ્તરીય બેઠક, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા ઉપસ્થિત, રેન્જ આઈજી, SP સહિતના પોલીસ અધિકારીઓ હાજર, સ્થાનિક આગેવાનો પણ જોડાયા બેઠકમાં
