- આરોપીએ યુવતીને ધમકી આપ્યાનો આરોપ
- બાંદ્રા-ભુજ ટ્રેનમાં દારૂ વેચતા બન્ને ઝડપાયા
- છેડતી કરતા સાંકળ ખેંચીને ટ્રેનને રોકી
કચ્છમાં દારૂ વેચતા બે આરોપીઓ ઝડપાયા છે.સયાજીનગરી ટ્રેનમાંથી પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ સાથે આરોપીએ યુવતીને ધમકી આપી હોવાનો આરોપ પણ કરાવામાં આવ્યો છે.બાંદ્રા-ભુજ ટ્રેનમાં દારૂ વેચતા બન્ને આરોપીઓ ઝડપાયા છે. યુવતીની છેડતી કરતા સાંકળ ખેંચીને ટ્રેનને રોકવામાં આવી હતી.
આ પણ વાંચો :9 વર્ષની ભત્રીજીની ચતુરાઇ, મોબાઇલમાં ગેમ રમતા શોધ્યું કાકાના આપઘાતનું કારણ
આ પણ વાંચો : પ્રધાન ગુજરાતમાં અને ‘આપે’ પત્ર લખી કરી શિક્ષણ સુધારાની માગ

