Gujarat/ સુરતઃ MLAપ્રવીણ ઘોઘારીના કાર્યાલયે કોંગ્રેસનો વિરોધ,  કોંગી નેતા લોલીપોપ આપવા MLA કાર્યાલયે પહોંચ્યા,  પ્રજા સમસ્યાનું નિરાકરણ ન આવતા કોંગ્રેસનો વિરોધ,  પ્રજા પ્રશ્નોને લઇ MLAને જગાડવાનો કોંગ્રેસનો પ્રયાસ,  વિવિધ માંગણી સાથે કોંગ્રેસ કરશે આંદોલન,  કોંગી નેતાઓ સાથે પોલીસનું ઘર્ષણ

Breaking News