Not Set/ સુરતઃ બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતમાં ત્રણ બાઇક સવારના મોત

સુરતઃ માંગરોડના કોલસંબા નજીક નેશનલ હાઇવે નંબર 8 પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા બાઇક પર સાવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. બાઇક સવાર ટ્રકને ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે કોસંબા પોલીસ અને RBIની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. આગળની તપાસ હાથ ધરી […]

Gujarat

સુરતઃ માંગરોડના કોલસંબા નજીક નેશનલ હાઇવે નંબર 8 પર ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમા બાઇક પર સાવાર ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. બાઇક સવાર ટ્રકને ઓવરટેક કરવા જતા આ અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે કોસંબા પોલીસ અને RBIની ટીમ ઘટના સ્થળે પહોચી ગઇ હતી. આગળની તપાસ હાથ ધરી છે.