Gujarat/
અમદાવાદઃ AAP દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન, AAPના નેતા ઇસુદાન ગઢવી દ્વારા પ્રેસ કોન્ફરન્સ, AAPના ઉપાધ્યક્ષ ધરણાં પર બેસે તો ધરપકડ થાય, 2 દિવસ બાદ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નથી, ભાજપના કાર્યકર્તા તરીકે પોલીસ કામ કરી રહી છે, પોલીસે પોતાના બંધારણના સોગંદ ભૂલી જાય છે
