Gujarat/
સુરેન્દ્રનગરના કલેક્ટર તરીકે કે. સી. સંપતની નિમણુંક, હાલ તેઓ ક્લેક્ટરનો એડિશનલ ચાર્જ પણ સંભાળતા હતા, જ્યારે DDO તરીકે પી. એન. મકવાણા નિમાયા
