Gujarat/
અમરેલીઃ ડાગાવદરમાં ઇયળનું ઝુંડ રસ્તા પર, ઇયળના ઝુંડનો વીડિયો સો. મીડિયામાં વાયરલ, ઇયળનું ઝુંડ ડાંગાવદર ગામની હદમાં પહોંચ્યું, સ્થાનિકોમાં ચિંતાનો માહોલ, ચોમાસા બાદ જંગલ માંથી આવતી હોય છે ઇયળો
