Gujarat/
શામળાજી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોની ભીડ, શામળિયાના દર્શને ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા, ભગવાન અને ગુરૂના દર્શનનું અનેરૂ મહત્વ, હજારો ભક્તો કરશે ભગવાન શામળિયાના દર્શન
