Gujarat/ વલસાડ:જિલ્લામાં 24 કલાક માં નોંધાયેલ વરસાદ, ઉમરગામ 2.64 ઇંચ, કપરાડા 5.08 ઇંચ, ધરમપુર 5.06 ઇંચ, પારડી. 2.64 ઇંચ, વલસાડ 2.44 ઇંચ, વાપી 2.76 ઇંચ વરસાદ ખાબક્યો, મધુબન ડેમ માં પાણીની આવક યથાવત, ડેમમાં 51,260 ક્યુસેક પાણીની આવક, ડેમના 10 દરવાજા 2.5 મીટર ખુલ્લા, ડેમમાંથી 63, 085 ક્યુસેક પાણી છોડાયુ, ઓરંગાના પાણીના સ્તરમાં સતત ઘટાડો, મધુબન ડેમના 10 દરવાજા 2.00 મીટર ખોલાયા,
![](https://mantavyanews.com/wp-content/themes/mantavyanewshttps://mantavyanews.com/wp-content/themes/mantavyanews/wp-content/uploads/2023/12/Mantavya-News.png)