Gujarat/
અમદાવાદ જીલ્લામાં કથિત લઠ્ઠા કાંડનો મામલો, ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે, ગૃહ મંત્રીની આગેવાનીમાં મળશે બેઠક, બેઠકમાં ગૃહવિભાગના અગ્ર સચિવ રહેશે બેઠકમાં હાજર, રાજ્ય પોલીસવડા, SITના અઘિકારીઓ પણ રહેશે હાજર
