Not Set/ કચ્છમાં ડૉક્ટરે ગર્ભવતી મહિલા પર ગુજાર્યો બળાત્કાર

કચ્છઃ સમગ્ર રાજ્યમાં ક્ચ્છ જિલ્લાના નલિયાના બળાત્કાર કાંડે ચકચાર જગાવી છે. ત્યારે વધારે એક બળાત્કારની ઘટના આ જ જિલ્લામાં સામે આવી છે. દયાપર ગામે એક ગર્ભવતી મહિલા સાથે એક ડૉક્ટર દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ગર્ભવતી મહિલા જ્યારે ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ પહોંચી હતી ત્યારે ડોક્ટરે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં […]

Uncategorized

કચ્છઃ સમગ્ર રાજ્યમાં ક્ચ્છ જિલ્લાના નલિયાના બળાત્કાર કાંડે ચકચાર જગાવી છે. ત્યારે વધારે એક બળાત્કારની ઘટના આ જ જિલ્લામાં સામે આવી છે. દયાપર ગામે એક ગર્ભવતી મહિલા સાથે એક ડૉક્ટર દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. ગર્ભવતી મહિલા જ્યારે ચેકઅપ કરાવવા માટે હોસ્પિટલ પહોંચી હતી ત્યારે ડોક્ટરે તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. દયાપર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા  આકાશ ખન્ના નામના ડોક્ટરે કથિત રીતે બળાત્કાર ગુજારવાનો આરોપ છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરીને આગળની તપાસ હાથ ધરી છે.