ગુજરાત/ રાજકોટ: આજે પ્રદેશ યુવા ભાજપની મળશે કારોબારી યુવા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ આવશે રાજકોટ રાષ્ટ્રીય અધ્યક્ષ તેજસ્વી સુર્યા રાજકોટ આવશે રાષ્ટ્રીય અધ્યક્ષના સ્વાગતને લઇ બાઇક રેલી યોજાશે સવારે 10 વાગ્યે પત્રકાર પરિષદનું પણ આયોજન સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત યુવા ભાજપની કારોબારી

Breaking News