ગુજરાત/
સુરતઃ JCB નીચે કચરા સાથે મહિલા કચડાઈ ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટની ઘટના મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી હોસ્પિટલમાં ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી ખટોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી JCB ચાલક વિરૂદ્ધ પોલીસે નોંધ્યો ગુનો મહિલા ભટાર ખોડીયાર નગર ખાતે રહેતી હતી
