Gujarat/
પ્રબોધ સ્વામીના શિષ્યનો વિડીયો વાયરલ આનંદસાગરદાસ સ્વામી કરી રહ્યા છે વાણી વિલાસ મહાદેવ ઉપર ટિપ્પણી કરી રહ્યા છે સ્વામી સ્વામીએ પ્રબોધ સ્વામીને મહાદેવથી મોટા ગણાવ્યા વાણી વિલાસથી સનાતન ધર્મી થયા આહત આનંદસાગરદાસ સ્વામીને જેલ હવાલે કરવા માંગ અમેરિકામાં વાણી વિલાસ કર્યો હોવાનું અનુમાન આ વિડીયોની મંતવ્ય ન્યૂઝ કોઇ પુષ્ટી નથી કરતું
