અમરેલી/
ખાંભામાં સિંહની પજવણીનો મામલો ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા 1ની ધરપકડ વીડિયો વાયરલ થતા તપાસના આદેશ અપાયા હતા સ્ટેટ હાઇવે ઉપર 2 સિંહોને રોડ ઉપર દોડાવ્યા હતા સિંહોની પજવણી કરતા વનવિભાગએ કરી કાર્યવાહી વાઈલ્ડ લાઈફ એક્ટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી
