વડોદરા/
દબાણ હટાવો રાઉન્ડ 2 દબાણ શાખાની ટીમો પહોંચી તાંદલજા મેયર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા તાંદલજામાં આવેલી મઝાર હટાવાશે સયાજીગંજ બાદ તાંદલજામાં કાર્યવાહી સહકારનગર આવાસની જગ્યા પરની મઝાર હટાવાશે
