Gujarat/
જેતપુરઃ ભાદર નદીમાં 3 બાળકો ડૂબ્યા 3 બાળકો નદીમાં ન્હાવા પડ્યા હતા 2 બાળકોને સ્થાનિક લોકોએ બચાવી લીધા 1 બાળકને હોસ્પિટલ ખસેડતા ડોક્ટરે મૃત જાહેર કર્યો
