Gujarat/ નવસારી: વાંસદામાં બે દિવસમાં ભૂકંપના બે આંચકા રાત્રે 9:38 કલાકે 3.1 તીવ્રતાનો ભૂકંપનો આંચકો એપી સેન્ટર વાંસદા નજીક આવેલ હોલીપાડા પાસે આજે સવારે 6.48 મિનિટે 2.8 તીવ્રતાનો આંચકો કેન્દ્રબિંદુ 13 કિલોમીટર દૂર ડાંગના નાનાપાડા ગામમાં નોંધાયું ભૂકંપના આંચકા આવવાથી લોકોમાં ભયનો માહોલ વાંસદામાં એક જ મહિનામાં પાંચમી વખત આંચકા

Breaking News