Gujarat/
સુરતના ડીંડોલી વિસ્તારની ઘટના અસામાજિક તત્વોનો આતંક યથાવત શ્વાનને લઈ નીકળેલા યુવક પર ચાકુ વડે હુમલો શ્વાન ભસતો હોવાથી અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો યુવકને માથા, પીઠના ભાગે ઇજા પહોંચી ડીંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
