Gujarat/
વિસાવદરના ધારાસભ્ય આજે જોડાશે ભાજપમાં હર્ષદ રીબડીયા આજે ભાજપમાં વિધીવત રીતે જોડાશે પાટીલની હાજરીમાં કેસરીયો ખેસ ધારણ કરશે મોટીસંખ્યામાં કાર્યકરો પણ જોડાશે ભાજપમાં કમલમ ખાતે રીબડીયાની યોજાશે વેલકમ પાર્ટી
