Breaking News/
સુરતઃ ઇલેક્ટ્રિકની દુકાનમાં તોડફોડની ઘટના દુકાનમાં ઘુસી અસામાજિક તત્વોનો હુમલો સુરતના લીંબાયત વિસ્તારમાં બની ઘટના કેમેરાના સ્ટેન્ડ વડે મારમારી કરાઈ તોડફોડ લીંબાયત પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ ઘટનાના CCTV આવ્યા સામે
