Breaking News/
PM મોદી મોઢેરામાં મોઢેશ્વરી માતાનાં દર્શન કરશે મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યુ મંદિરમાં પી.એમ મોદી 19 વર્ષ બાદ આવશે દર્શનાર્થે નરેન્દ્ર મોદીનાં કુળદેવી છે મોઢેશ્વરી માતા મંદિરને લાઇટો અને ફુલોથી સજાવવામાં આવ્યું
