Gujarat election 2022/ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ, આજે સાંજે પાંચ વાગે પ્રચાર પડઘમ થશે શાંત, ઉમેદવારો ડોર ટૂ ડોર પ્રચાર કરી શકશે બીજા અને અંતિમ ચરણ માટે પ્રચંડ પ્રચાર, 14 જિલ્લાની 93 બેઠકો માટે સાંજે પ્રચાર બંધ થશે December 3, 2022jani Breaking News